You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review

The Power Unknown to God - Gujarati

Colonel T Sreenivasulu
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: ₹350 + shipping
Price: ₹350 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

માનવ શરીરમાં કુંડલિની શક્તિ અથવા બ્રહ્માંડીય ઉર્જાનું જાગૃત થવું એ એક વિરલ અને અસાધારણ ઘટના છે જે આધુનિક વિજ્ઞાનના તર્ક અને બુદ્ધિગમ્ય અથવા તર્કસંગત અભિગમથી વિરુદ્ધ હોવાનું જણાય છે. લેખકે આ પુસ્તકમાં તેમને આ શક્તિના થયેલ પ્રત્યક્ષ અનુભવોનું વિગતથી વર્ણન કર્યું છે.
આ બ્રહ્માંડીય ઉર્જા આપણા શરીરમાં જાગૃત થવાથી આપણને કેવા અનુભવ થઇ શકે તે વિષે આ પુસ્તકમાં રસપ્રદ જાણકારી આપવામાં આવી છે. આથી, આ પુસ્તકના અમુક ભાગોમાં પ્રસ્તુત કરેલ સાહિત્ય વિરલ છે અને આશ્ચર્યજનક પણ છે. આ પુસ્તકમાં માનવજાતિના અસ્તિત્વ સબંધી ગહન પ્રશ્નોની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
વાચકોની ધર્મ, તત્વજ્ઞાન, સંસ્કૃતિ, વ્યવસાય અને શૈક્ષણિક પાર્શ્વભૂમિકા ગમે તે હોય, આ પુસ્તક સમગ્ર માનવ સમાજને કેન્દ્રમાં રાખીને રચવામાં આવ્યું છે. આ પુસ્તકના માધ્યમ દ્વારા કરવામાં આવેલ કેટલાક રહસ્યોદઘાટન શાશ્વત શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટેની સાધના કરતા પ્રત્યેક વ્યક્તિને નિઃશંક રીતે સહાયરૂપ થશે.

About the Author

લેખકના મનમાં તેમની પંદર વર્ષની આયુમાં જ પર્વતારોહણમાં તેમની રૂચી અને સાહસવૃત્તિ માટેના તેમના જુસ્સા તેમજ પવિત્ર ગંગા નદીના સ્ત્રોત એવા પર્વતોના રાજા હિમાલય પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું.
તેમની બે હજારથી વધુ કિલોમીટરની યાત્રા એક અલગ પ્રકારની યાત્રા સિદ્ધ થઇ હતી, જયારે તેઓ યુવાવસ્થામાં હતા અને હિમાલયમાં વસવાટ કરતા તેમના પરમ પવન ગુરુજી સાથે ટ્રેનમાં જ તેમનો મેળાપ થયો!
લેખકે યુવાન વયે આ યાત્રાનો પ્રારંભ કર્યો તેના ઘણા સમય પહેલાથી જ જાણે તેમની જાણ વિના તેમના ભાગ્યમાં આ યાત્રા લખાયેલી હતી !
લેખક હાલમાં ભારતીય સેનામાં સેવા બજાવે છે.

Book Details

Number of Pages: 152
Dimensions: 5.5"x8.5"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

The Power Unknown to God - Gujarati

The Power Unknown to God - Gujarati

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book The Power Unknown to God - Gujarati.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.