Rating:
0
ઈશ્વરે આપેલી એક અદ્ભુત ભેટ - અર્ધજાગૃત મન (સબકોન્શ્યસ માઈન્ડ)

ઈશ્વરે આપેલી એક અદ્ભુત ભેટ - અર્ધજાગૃત મન (સબકોન્શ્યસ માઈન્ડ)

અર્ધજાગૃત મન

by ડો વિરલ એન શાહ (write a review)
Type: Print Book
Genre: Medicine & Science, Self-Improvement
Language: Gujarati
Price: Rs.200.00 + shipping
Preview
Price: Rs.200.00 + shipping

Processed in 3-5 business days. Shipping Time Extra
Description of "ઈશ્વરે આપેલી એક અદ્ભુત ભેટ - અર્ધજાગૃત મન (સબકોન્શ્યસ માઈન્ડ)"

અર્ધ જાગૃત મન અને તેની શક્તિ
જીવન માં હકારાત્મક વિચારસરણી નું મહત્વ
નકારાત્મક વિચારો ને દુર કરવના અસરકારક ઉપાયો
ધ્યાન વિશે સંક્ષિપ્ત માં માહિતી
વિદ્યાર્થી અને યુવાનો માટે ખુબ જ ઉપયોગી પુસ્તક

About the author(s)

ડો વિરલ શાહ ગુજરાત ના એક જાણીતા દંત સર્જન છે.
તેઓ વિચારો નું વિજ્ઞાન અને અર્ધજાગૃત મન ના વિષય માં ખુબ જ રસ ધરાવે છે.
તેમને આ વિષય પર કેટલાક પ્રયોગો પણ કર્યા છે અને
આ વિષય માં સારો એવો અભ્યાસ કર્યા બાદ તેમણે આ પુસ્તક લખ્યું છે.
તેઓ દ્રઢ પણે માને છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની પરીસ્તીથી ને
વિચારો અને અર્ધજાગૃત મન ની શક્તિ થી બદલી શકે છે.
અર્ધજાગૃત મન એ ઈશ્વરે મનુષ્ય ને આપેલી એક અદ્ભુત ભેટ છે.
જે માણસોએ તે જાણ્યું અને તેનો ઉપયોગ કર્યો તે લોકો આજે દુનિયા માં રાજ કરે છે.

Book Details
ISBN: 
9789352812424
Publisher: 
ડો વિરલ શાહ
Number of Pages: 
149
Dimensions: 
6 inch x 9 inch
Interior Pages: Black & White
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)
Other Books in Medicine & Science, Self-Improvement
Reflections
Reflections
by Dr. P.G. Raman
Treatise on Body
Treatise on Body
by Dr Naresh Kumar Gupta
Reviews of "ઈશ્વરે આપેલી એક અદ્ભુત ભેટ - અર્ધજાગૃત મન (સબકોન્શ્યસ માઈન્ડ)"
No Reviews Yet! Write the first one!

Payment Options

Payment options available are Credit Card, Indian Debit Card, Indian Internet Banking, Electronic Transfer to Bank Account, Check/Demand Draft. The details are available here.