You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

SHRADDHANJALI - શ્રદ્ધાંજલિ - श्रद्धांजलि (eBook)

શ્રદ્ધાંજલિ - श्रद्धांजलि
Type: e-book
Genre: Poetry
Language: Gujarati
Price: ₹50
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

પંડિત શ્યામજી કૃષ્ણવર્મા એક એવાં મહાન રાષ્રવાદી નેતા હતાં કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે મહાત્મા ગાંધીજીનાં ભારતીય સ્વાતંત્ર સંગ્રામનાં આંદોલનની ચળવળનાં અભભયાનમાં પ્રવેશ કરવાનાં પંદર વર્ા પહેલાં તેમણે ભારતનાં શત્રુ ભિટીશ સામ્રાજ્યનાં દેશમાં અને તેમનીજ રાજધાનીનાં શહેરમાં ભારતની સ્વતંત્રતા માટે એક ક્ાંતતકારી ચળવળ શરુ કરી હતી. પંડિત શ્યામજી કૃષ્ણવમાાએ ૧૯૦૫નાં વર્ામાં લંિનમાં સ્વરાજ્યની લિત માટે ‘ ઈન્િીયન હોમરૂલ સોસાયેટી’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતની સ્વતંત્રતા માટે ભારત બહાર અને શત્રુ શાશકનાં દેશમાં રહી તેમને લલકારનારાં શુરવીર પંડિત શ્યામજી સવાપ્રથમ ભારતીય હતાં. આ ઉપરાંત તેમણે ભારતની સ્વતંત્રતા માટે પ્રચાર, પ્રસાર અને તવશ્વનાં લોકોનો જનમત મેળવવાનાં મહાઆશયથી ‘ધ ઈન્ન્િયન સોતસયોલોજીસ્ટ’ નામનાં માતસક સમાચાર પત્ર શરૂ કર્ુું હતું અને વધુ અભ્યાસાથે લંિન આવતાં ભારતીય તવદ્યાથીઓને ક્ાંતતકારી સ્વાતંત્ર્ય લિવૈયાઓ બનાવવાં ‘ઈન્ન્િયા હાઉસ યાને ભારત ભવન’’ છાત્રાલયની સ્થાપનાં કરી હતી. પંડિત શ્યામજીએ પોતાનાં માન ,પદ, મોભ્ભો અને અઢળક કમાણીને ઠોકર મારી પોતાનું તન મન, ધન અને સમય એમ સવાસ્વ માં ભારતને મુકત કરાવવાં સમપાણ કરી દીધું હતું તેમજ સારુંએ જીવન દેશવટો ભોગવ્યો હતો. આવાં મહાન રાષ્રવાદી નેતાની ભારતની સ્વતંત્રતા બાદ ભારત સરકારે અવગણના કરીને અવજ્ઞા જ કરી છે. ભારતમાં શ્રી મંગળભાઈ ભાનુશાળીની આગેવાની હેઠળ પંડિત શ્યામજી કૃષ્ણવમાા સ્મારક સતમતત અને ઈંગ્લંિમાં શ્રી હેમંતકૂમાર પાધ્યાની ડહિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતત સંસ્થાનમે પંડિત શ્યામજીનાં સંસ્મરણોની જ્યોતને અખંડ જલતી રાખવાનાં સંયુકત અને ભગીરથ અભ્યાનેજ પંડિત શ્યામજીનાં અસ્થીને ભારત લાવવાંમાં સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં ગુજરાત સરકાર અને મુખ્યમત્રી શ્રી નરેન્રભાઈ મોદીનો સહયોગ અને સહકાર પણ પ્રશંશનીય છે.
મહાન રાષ્રવાદી સ્વતંત્ર્ય સેનાની ક્ાંતતવીર પંડિત શ્યામજી કૃષ્ણવમાાનાં સંસ્મરણોને જ્વલંત રાખવાનાં અને તેમને યોગ્ય શદ્ાંજલી સમપાણ કરવાનાં ઈંગ્લંિ રહેવાસી અને મૂળ ભારતનાં શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાનાં શ્યામજીનાં ઘર પર સ્મૃતતતકતી તેમજ ઓકસફિા અને પેરીસ્ની તવશ્વતવદ્યાલયોમાં શ્યામજીનો રૌપ્યચંરક સ્થાતપત કરાવવાનાં, ઈન્ન્િયન ઈંન્સ્ટટયુટ પુસ્તકાલયમાં શ્યામજીનૂમ ભચત્ર અનાવરણ કરાવવાનાં અને પુસ્તકો પ્રકાતશત કરવાં જેવાં અનેક પ્રશંશનીય કાયોની શ્ુંખલામાં પંડિત શ્યામજી કૃષ્ણવમાાને કાવ્યાંજભલ સ્વરૂપ અપાણ કરેલ આ ‘’શ્ર
શ્રદ્ધાંજલિ’ પુસ્તક નાં પ્રકાશનને રાષ્રવાદી અને ક્રાંતિવાદી ભારતીય લોકો અને પંડિત શ્યામજીનાં ચાહકો સહર્ષ સત્કાર કરી આવકારશે એવી અમારી અભ્યથાના.

About the Author

શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાનો જન્મ પહેલાંનાં મુંબઈરાજ્યનાં થાણા જીલ્લાનાં અને હાલનાં ગુજરાત રાજ્યનાં વલસાિ જીલ્લાનાં પારસીઓ નાં ઐતતહાતસક સ્થળ સંજાણ નજીક ખત્તલવાિા ગામે થયો હતો. સુરતની પી.ટી.સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી દભિણ ગુજરાતની તવશ્વતવદ્યાલયમાં રસાયંણ શાસ્ત્ર અને ભૌતતકશાસ્ત્રમાં બી.એસસી.ની સ્નાતક પદવી પ્રથમ વગામાં પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ હાફ્કીન ઈંસ્ટીટયુટ ઓફ રીસચા એન્િ બયોફામાાસ્ર્ુટીકલ , પરેલ, મુંબઈમાં અભ્યાસ કયાું બાદ અનુસ્નતકનાં વધુ અભ્યાસાથે ૧૯૭૬માં બતમિંગહામ, ઈંગ્લંિ, આવ્યાં હતાં. પરદેશમાં આગમન બાદ અભ્યાસની સાથે સાથે તેમણે આયા ધમા, સંસ્કૃતત, પરંપરા અને ભાર્ાને જીવંત અને જ્વલંત બનાવવાં અભભયાનમાં પોતાનો અમુલ્ય ફાળો પ્રદાન કરવાનાં શ્રી ગણેશ કયાું હતાં. તેઓ ઈંગ્લંિની કેટલીક સ્થાતનક સંસ્થાનાં સંસ્થાપક પ્રમુખ અને અન્ય રાષ્રીય અને આંતર રાષ્રીય સંસ્થાઓનાં સદસ્ય પણ છે. ડહિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતત સંસ્થાનમ નામે તેમણે ૧૯૯૫માં સ્થાપેલ સંશોધન સંસ્થાએ ભારતનાં મહાન ક્ાંતતકારી સ્વાતંત્ર્યસેનાપતત પંડિત શ્યામજી કૃષ્ણવમાા અને તેમનાં પત્નીનાં અસ્સ્થકુંભોને તોંતેર[૭૩] વર્ા પછી ૨૦૦૩માં ભારત લાવવાનાં ભગીરથ કાયામાં મુખ્ય, મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો હતો. જીનીવાની સરકાર વીલે િી જીનીવાનાં હોદ્દેદારો તેમજ શ્યામજીનાં વતસયાતનામાંનાં સંસ્થાપક વડકલ સાથે અનેક પત્રવ્યવહારો અને રૂબરુ મુલાકાતો કરીને તેમની અસ્સ્થઓને ભારત લાવવામાટેનાં પ્રયત્નને મૂતા સ્વરુપ આપ્ર્ું હતું. ઉપરાંત ઈંગ્લંિમાં ક્ાંતતગુરુ રાષ્રતપતામહ પંડિત શ્યામજી કૃષ્ણવમાાના સંસ્મરણોને સજીવન કરી તેમનાં નામ અને કાયાને સન્માનીત કરાવવમાં શ્રી હેમંતકુમારનું કાયાસમપાણ અને ભસ્કતભાવ અપુવા અને અણમોલ છે. પંડિત શ્યામજીની સ્મૃતતને ઇંગ્લંિમાં જ્વલંત રાખવાં શ્યામજીનાં હાઈગેટ સ્સ્થત તનવાસ્થાને સખત પ્રયત્નો બાદ સ્મૃતત તકતી લગાવવામાં સફળતા પ્રાપ્ત કરી તેનાં અનવરણ સમારંભમાં એક ચાંદીનો તસક્કો અને સંભારણાં અંક પ્રકાતશત કયો હતો. પાંચ વર્ાનાં અથાગ પડરશ્રમ બાદ ઓિફિા ર્ુતનવતસિટીમાં સંસ્કૃતભાર્ા, વ્યાકરણ અને સાડહત્ય તેમજ આયાધમા અને ધમાશાસ્ત્રોનાં અધ્યયન પર અભ્યાસ અને શોધખોળ કરનારાં સુયોગ્ય શંશોધકને દર બે વર્ે સીલ્વર મેિલનું પાડરતોતર્ક સ્થાપીત કર્ુું અને ઈન્ન્િયન ઈંસ્ટીટયુટની લાયિેરીનાં હોલમાં સર મોતનયર તવલીયમ્સનાં તૈલીભચત્ર સાથે તે હોલમાં પંડિત શ્યામજીનાં ભચત્રને સ્થાન આપવાં સમજાવી ત્યાં પંડિત શ્યામજીનાં ભચત્રનું અનાવરણ પણ કરાવ્ર્ું આ ઉપરાંત પેરીસની સબોના ર્ુતનવતસિટીમાં કોલેજ ડિ ફ્રાન્સમાં પણ પંડિત શ્યામજીની સ્મૃતતમાં રજતચન્ર સ્થાતપત કરાવ્યો છે. પંડિત શ્યામજીની સ્મૃતતને અને કાયોનો પ્રચાર પ્રસાર કરવાં માટે તેઓએ ફ્રાન્સ, ભિટન અને સ્સ્વટ્ઝરલેન્ડમાં તવતવધ જગ્યાએ પ્રદશાનો યોજ્યાં છે.
તવદ્યાથીકાળથી લેખન કાયા શ્રી હેમંતકુમારનો શોખ રહ્યો છે. તેઓ કાવ્યો, ભજનો, શૌયાગીતો નાં કતવ અને ધાતમિક, રાજકીય અને સામાજીક તનબંધોનાં લેખક પણ છે. આપણાં સ્વસ્સ્તક પ્રતતક પર પ્રતતબંધ લાદવાનાં
ર્ુરોપની ધરાસભાનાં ધારાનો તવરોધ કરવાં લખેલ લેખ ‘’ હેન્િઝ ઓફ આવર સેક્ેિ સ્વસ્સ્તકા’ ઘણોજ પ્રખ્યાત છે. તેમણે સંસ્થાના સામાતયક પત્રોનું પ્રકાશન તેમજ પોતાનાં કાવ્યોનું પુસ્તક ‘દદા’ અને પોતાનાં લખેલાં રાષ્રવાદી ગીતોની ઑડિયો સીિી ‘જય ડહિંદુત્વમ’ પ્રકાશીત કરી છે. આ ઉપરાંત ‘સત્યનારાયણની કથા’, ‘ડહિંદુ ધમા’ અને ‘સ્વાતમ તવવેકાનંદ’નું સંભિપ્ત જીવન ચડરત્ર, અને પંડિત શ્યામજી કૃષ્ણવમાાનાં જીવન પર આધારીત સંપૂણા રંગીન, દળદાર અને સવાપ્રથમ ઐતતહાતસક ભચત્રજીવનીનાં પુસ્તક ‘’ ફોટોગ્રાડફક રેમેતનસન્સ ઓફ પંડિત શ્યામજી કૃષ્ણ વમાા’ અને ક્ાંતતકારી પંડિત શ્યામજીકીઅમર કહાની’ ડિવીિી પ્રકાશીત કરવાનો શ્રેય શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાને જ ફાળે જાય છે. ભારતનાં મહાન ક્ાંતતકારી સ્વતંત્ર્ય સેનાની પંડિત શ્યામજીને પોતાની હાડદિક શબદાંજભલ સ્વરૂપ પ્રથમ પુસ્તક ‘કાવ્યાંજભલ’નાં પ્રકાશન બાદ હાલ તેમણે પોતાની કાવ્યકૃતતનું બીજું પુસ્તક ‘શ્રદ્ાંજભલ’ પણ પ્રકાતશત કર્ુું છે. આ ઉપરાંત શ્યામજીની સ્મૃતતને જ્વલંત રાખવાનાં અભભયાનમાં પોતાનાં સંશોધનો અને પ્રાપ્ય માડહતી પર અવલંભબત શ્યામજીનાં જીવન અને કાયા પર એક દળદાર પુસ્તક આવતા પ્રકાતશત કરવાની પણ ભાવી યોજના સ્વરૂપ લઈ રહી છે. આ રીતે પરદેશમાં રહેવાં છતાં પણ શ્રી હેમંતકુમારે આપણાં ધમા, સંસ્કૃતત, સાડહત્ય, રાષ્રપ્રેમ અને દેશભસ્કત જેવાં તવતવધ િેત્રોમાં પોતાનો અમુલ્ય ફાળો અપાણ કયો છે.

Book Details

Publisher: USHA PRAKASHAN
Number of Pages: 28
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

SHRADDHANJALI - શ્રદ્ધાંજલિ - श्रद्धांजलि

SHRADDHANJALI - શ્રદ્ધાંજલિ - श्रद्धांजलि

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book SHRADDHANJALI - શ્રદ્ધાંજલિ - श्रद्धांजलि.

Other Books in Poetry

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.